મોરબી : અજંતાગ્રુપ વાળા ભાવનાબેન ભાલોડીયાનું નિધન, સોમવારે બેસણું

મોરબી : મોરબી અજંતા ગૃપના સ્થાપક સ્વ. ઓ.આર.પટેલના પુત્રવધુ તેમજ અજંતા ઇન્ડીયા લી.વાળા અશોકભાઇ ઓધવજીભાઇ ભાલોડીયાના પત્ની ભાવનાબેન અશોકભાઇ ભાલોડીયા (ઉ.૫૦) નું નિધન થયેલ છે. સદ્દગતનું બેસણુ તા.૨૯-૧૦-૧૮ સવારે ૮ થી ૧૦ રેવા પાકઁ, અજંતા કલોકની સામે, રાજકોટ હાઇવે, વિરપર તા.જી.મોરબી ખાતે રાખેલ છે.