મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ દ્વારા રાહત દરે નિદાન કેમ્પ

- text


જુદા જુદા દર્દમાં ઓપરેશન વગર માત્ર ઇન્જેક્શનથી સારવાર

મોરબી : મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ દ્વારા આગામી તા. ૨૩ ને રવિવારના રોજ કમર, ઘૂંટણ, માઈગ્રેન, સ્નાયુના દુખાવા સહિતના દર્દોની માત્ર ઇન્જેક્શનથી સારવાર માટે રાહતદરે કેમ્પ યોજવામાં આવશે.

આગામી તા. ૨૩ ને રવિવારે ક્રિષ્ના મલ્ટી સ્પેશિયલ હોસ્પીટલ ખાતે નિષ્ણાત તબીબ દ્વારા કમર, ગરદન, ખભો, ઘૂંટણ, માઈગ્રેન, સ્નાયુ, એડી,વા અને મોઢાની નસની સારવાર ઓપરેશન વગર ફક્ત ઇન્જેક્શનથી કરવા માટે કેમ્પ યોજવામાં આવ્યો છે.

- text

આ રાહતદરે યોજાનાર કેમ્પમાં નામ નોંધાવવું ફરજીયાત છે કેમ્પનો લાભ લેવા ઇચ્છતા લોકોએ ૦૨૮૨૨-૨૨૪૪૯૧ અથવા મો. ૮૩૦૬૨ ૮૩૩૮૩ પર સંપર્ક સાધવા યાદીમાં જણાવ્યું છે.

- text