વિરપરમાં હાર્દિક પટેલના સમર્થનમાં રામધૂન બોલવાઈ

- text


ટંકારા : ટંકારા તાલુકાના વિરપર ગામે હાર્દિક પટેલના સમર્થનમાં પાસ આગેવાનો દ્વારા રામઘુન બોલાવવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં પાટીદાર ભાઈઓ તેમજ બહેનો જોડાયા હતા.

હાલ પાસ કન્વીનર હાદિઁક પટેલ ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે આ ઉપવાસ આંદોલન સમથૅનમાં ઠેર ઠેર પાસ અગ્રણીઓ અનેક વિઘિ કાયૅકમો આપી રહ્યા છે ત્યારે ટંકારા તાલુકાના ના વિરપર ગામે પણ પાસ આગેવાનો દ્વારા હાદિઁક પટેલને સમથૅન આપવા માટે રામઘુન બોલાવવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં યુવાનો અને મોટી સંખ્યામાં પાટીદાર બહેનોએ પણ જય સરદાર જય પાટીદારના નારા લગાવ્યા હતા.

- text

- text