ટંકારાના વિરપરમાં ત્રણ જુગારી ઝડપાયા

- text


ટંકારા : ટંકારા તાલુકામાં દારૂ જુગારની બદી નાબૂદ કરવા મેદાને પડેલી સર્વેલન્સ ટીમે વધુ એક સપાટો બોલાવી હોકળા કાંઠે જુગાર રમી રહેલા હરસુખ રઘુભાઈ ઉઘરેજા, મનોજ કિશોરભાઈ મોરવાડિયા અને ભરત રતાભાઈ બાવરવા નામના ત્રણ શખસોને જાહેરમાં જુગાર રમતા ઝડપી લઈ રૂપિયા ૧૪,૬૦૦ ની રોકડ જપ્ત કરી જુગારધારાની કલમો મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

 

- text