વાંકાનેરમાં જુગાર રમતા ૪ ઝડપાયા

- text


પોલીસે રૂ. ૧૨૪૬૦ની રોકડ જપ્ત કરી

વાંકાનેર : વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા ૪ શખ્સોને પોલીસે રૂ. ૧૨૪૬૦ની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરમાં દેલવાડિયા હોસ્પિટલ સામે જાહેરમાં જુગાર રમતા જયપાલ ઉર્ફે જેકી ભીખુભાઇ કડીવાર, પ્રતાપ જયંતિભાઇ કડીવાર, નાના છનાભાઈ કડીવાર અને યોગેશ રમેશભાઈ કડીવારને પોલીસે રૂ. ૧૨૪૬૦ની રોકડ સાથે ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text