મોરબી જીલ્લા રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડીયાના હોદ્દેદારોની વરણી કરાઈ

મોરબી : તા.૧૫-૮-૧૮ ના રોજ ધ્રોલ બૌદ્ધભવન ખાતે મળેલી મિંટિગમાં દલિતો શોષિતો પર થતા અત્યાચારના ઠરાવો તથા તાલુકા,જીલ્લાની હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી જેમાં મોરબી જીલ્લા રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડીયા ના પ્રમુખ તરીકે બોખાણી જયેશ કાનજીભાઇ અને ઉપપ્રમુખ કેતનભાઇ પરમાર અને મહામંત્રી તરીકે ચેતનભાઇ ચાવડા ની નિમણુંક (ગુ.પ્ર) પ્રમુખ એલ.કે.પઢિયાર ના હસ્તક કરવામાં આવી હતી.