ટંકારા વહીવટી તંત્ર દ્વારા યોગ દિવસની ઉજવણી કરાઈ

- text


ટંકારા : ટંકારા શહેરીજનો વિદ્યાર્થી અધિકારી અને ઓફિસરો સહીત કુલ 1345 એ એકી સાથે ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે યોગ દીવસ ની ઉજવણી કરી.

વિશ્ર્વ યોગ દીવસ ની ઉજવણી ને લઈ ટંકારા ઈન્ચાર્જ મામલતદાર એમ જે પટેલ ની અધ્યક્ષતામાં ઓરપેટ છાત્રાલય ના પટરાગંન મા તમામ લોકો માટે અને પોલીસ જવાન હોમ ગાર્ડ જી આર ડી તાલુકા પંચાયત ના કર્મચારી શિક્ષણ જગત સાથે 1345 જેટલા એ એકી સાથે યોગા કરી યોગ દીવસ ની ઉજવણી કરી હતી. અભ્યાસ કાળ દરમિયાન યોગા ના ચેમ્પિયન અને હાલ ઈન્ચાર્જ મામલતદાર પટેલ ને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો સંચાલન પડસુબીયા એ કર્યુ હતું.

- text

 

- text