હળવદ પાલિકાની ચૂંટણીમાં ચાર વાગ્યા સુધીમાં ૬૧.૨૫ ટકા મતદાન

- text


મોરબી : મોરબી જિલ્લામાં હળવદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં આજે સવારથી ધીંગુ મતદાન થઈ રહ્યું છે અને પ્રથમ બે કલાકમાં જ ૧૭ ટકા જેટલું મતદાન થયું હતું અને બપોરે બાર વાગ્યા સુધીમાં મતદાનનો આંકડો ૩૫.૬૪ ટકાએ પહોંચ્યું હતું અને બપોરે ચાર વાગ્યા સુધીમાં મતદાનનો આંકડો ૬૧.૨૫ ટકાએ પહોંચ્યો હોવાનું સતાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

- text

- text