મોરબીની નોબલ કિડ્સ સ્કૂલમાં નૃત્ય મહોત્સવ યોજાશે

મોરબી : મોરબીના સામાંકાંઠે પરશુરામ પોસ્ટ ઓફીસ નજીક આવેલ નોબલ કિડ્સ સ્કૂલમાં આગામી તા.૨૫ ને સોમવારે સાંજે પાંચ વાગ્યે થનગનાટ-૨૦૧૭ નૃત્ય મહોત્સવનું આયોજન કરાયું છે.બાળકો દ્વારા રજૂ થનાર આ કાર્યક્રમને સફળ બનાવવા નોબલ એજ્યુકેશન ટ્રસ્ટ અને નોબલ કિડ્સ સ્કૂલ પરિવાર ભારે જહેમત ઉઠાવી રહ્યો છે.