આમરણમાં નદીએ નાહવા જતા યુવાનનું મોત

- text


મોરબી ક્રાઇમ

આમરણમાં નદીએ નાહવા જતા યુવાનનું મોત

મોરબી: મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા કોળી યુવાનનું નદીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા દિનેશભાઇ છગનભાઇ પીરીયા કોળી ઉવ ૩૫ ને
અત્રેની સરકારી હોસ્પિટલમાં લાવતા મોરબીના ડો. એ.બી યાદવે ફોનથી જાણ કરેલ કે દિનેશભાઇ છગનભાઇ પીરીયા કોળી ઉવ ૩૫ ગામની નદીએ ન્હાવા જતા નદીના પાણીમા ડૂબી જતા મરણ જતા મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ની વધુ તાપસ એમ.પી ચાવડા તપાસ કરી રહ્યા છે.

- text

મારા ઘર પાસેથી કેમ નીકળો કહી કોળી શખ્સને ઢીબી નાખ્યો

મોરબી:મોરબીના ત્રાજપર વિસ્તારમાંથી પસાર થનાર કોળી યુવકને ત્રણ શખ્સોએ ઢીબી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
જાણવા મળ્યા મુજબ દિપકભાઇ ગોવીંદભાઇ કુવરીયા કોળી ઓરીએન્ટલ બેંક વાળી શેરીમાંથી પસાર થતા અહીં રહેતા મનસુખભાઇ ઉર્ફે મચો રમેશભાઇ વરાણીયા કોળી તથા બે અજાણ્યા માણસોએ અહીંથી કેમ નીકળો તેમ કહી મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text