જાહેર રજાઓમાં થતા બેન્ક ફ્રોડ મામલે જાગૃત રહેવા મોરબી પોલીસની અપીલ

- text


પ્રજાજનોને જાહેર રજાઓમાં સાવધ રહેવું હિતાવહ

મોરબી : મોરબી પોલીસના સાયબર સેલ દ્વારા જાહેર રાજાઓના દિવસોમાં બેન્કિંગ છેતરપિંડીથી સાવચેત રહેવા અપીલ કરી છે.
સાયબર સેલ મોરબીની યાદીમાં જણાવ્યા મુજબ છેતરપિંડી આચરતા ભેજાબાજો મોટા ભાગે રજાઓનો દિવસોમાં જ નેટબેન્કિંગ,ક્રેડિટકાર્ડ તેમજ ઓનલાઇન વ્યવહારમાં ફ્રોડ કરતા હોય છે જેથી આ તહેવારોના અને રજાના દિવસોમા પ્રજાજનોએ સાવધ રહેવા જણાવાયું છે.

- text

- text