મોરબી સહિત અને જગ્યાએ મોબાઇલની દુકાનમાં ચોરી કરનાર ગેંગ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં

- text


મોરબી : મોરબી, સુરેન્દ્રનગર રાજકોટ સહિત દેશભરમાં મોબાઇલની દુકાનોને નિશન બનાવી ચોરી કરતી બિહારી ગેંગને પકડી લેવામાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મહત્વની સફળતા મળી છે અને આજે બપોરે રાજકોટ પોલીસ કમિશનરશ્રી આ અંગે પત્રકાર પરિષદને સંબોધી બિહારી ગેંગે કરેલી ચોરી અંગેની વિગતો જાહેર કરશે.

- text

- text