મોરબી : જાહેરમા જુગાર રમતા 9 ઝડપાયા

મોરબી : વિસીપરામાં જાહેરમાં જુગાર રમતા મેહુલ હરેશભાઈ કોળી,વિપુલ રાણાભાઈ કોળી,અનીલ ધનજીભાઈ કોળી,મુનેશ રમેશભાઈ કોળી,મુકેશ શીવાભાઈ કોળી,સંજય કેશુભાઈ કોળી,મનુ કરશનભાઈ કોળી,મુના બચુભાઈ કોળી અને ભરત રમેશભાઈ કોળી સહીત કુલ નવને રોકડ રકમ રૂપિયા ૨૧૬૦૦ સાથે ઝડપી લઇ પોલીસે ધોરણસરની કાર્યવાહી ધરી હતી.