માળીયા અને વાંકાનેરમાં બે વરલીભક્ત ઝડપાયા

મોરબી : માળીયા અને વાંકાનેર સીટી પોલીસે બે અલગ અલગ દરોડામાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા બે વરલી ભક્તોને ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી...

વાંકાનેરમાં સગીરાનું અપહરણ કરનાર શખ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની માંગ

વાંકાનેર : વાંકાનેરમાં હિન્દુ સગીરાનું ગોલો ખવડાવવાના બહાને અપહરણ કરીને અડપલાં કરનાર પરણિત શખ્સ સામે કડક કાર્યવાહી કરવા માટે હિન્દુ સંગઠનોએ માંગ કરી વાંકાનેર...

વાંકાનેરની કાશીપર શાળાનો છાત્ર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં સમગ્ર જિલ્લામાં ત્રીજા ક્રમે ઉત્તીર્ણ

મોરબી : મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની કાશીપર પ્રાથમીક શાળાનો વિદ્યાથી ધોરીયા ૠત્વિક દિનેશભાઈએ જવાહર નવોદય વિદ્યાલયની વર્ષ 2023/24ની પરીક્ષામાં કોઈ પણ કલાસીસ વગર સમગ્ર...

બકરી ઈદ નિમિતે વાંકાનેર માર્કેટીંગ યાર્ડ બંધ રહેશે

મોરબી : મોરબી જિલ્લાના વાંકાનેર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા તા. 29 જુન થી 1 જુલાઈ સુધી ઈલ ઉલ અઝા (બકરી ઈદ)ના તહેવાર નિમિત્તે...

વાંકાનેરના લાકડધારમા ફોર વ્હીલ નીચે દબાઈ જતા યુવાનનું મૃત્યુ

વાંકાનેર : વાકાનેર તાલુકાના લાકડધાર નજીક આવેલ બ્રોવેટ સિરામિક ફેકટરીમાં કામ કરતા ધર્મેશભાઈ દિનેશભાઇ ભટિયા ઉ.20 નામના યુવાન ફેકટરીમાં કામ કરતા હતા ત્યારે ફોર...

મોરબી જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ પડ્યો ?

મોરબી : મોરબી જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં આજે મેઘરાજાએ હેત વરસાવ્યું છે. જો કે હળવદ પંથક કોરૂ ધાકડ રહ્યાનું સરકારી ચોપડે નોંધાયેલ છે. જ્યારે બીજા...

ટંકારામાં મેઘરાજા દે ધનાધન : બે કલાકમાં બે ઇંચ વરસાદ 

મોરબી અને વાંકાનેરમાં પણ મેઘરાજા ધીમી ધારે વરસ્યા મોરબી : મોરબી જિલ્લાના અનેક વિસ્તારોમાં આજે વરસાદી માહોલ જામ્યો છે. જેમાં સૌથી વધુ છેલ્લા 2 કલાકમાં...

મોરબીમાં 2થી 4 વાગ્યા સુધીમા દે ધનાધન સવા ત્રણ ઇંચ

મેઘરાજાએ ચોમાસાનું જોરદાર ખાતું ખોલાવ્યું : મોરબી સિવાયના ચાર તાલુકા કોરા રહ્યા મોરબી : મોરબીમા આજે મેઘરાજાએ ચોમાસાનું દે ધનાધન ખાતું ખોલાવ્યું છે. બપોરે બે...

વાંકાનેર કુબાપીઠ ખાતે ગુરૂ પૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરાશે

મોરબી : મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા રઘુનાથજી મંદિર લાલજી મહારાજનું ગુરૂ સ્થાન શ્રી કુબાપીઠ ખાતે તા. 3ને સોમવારે સવારે 9 કલાકે પ. પુ.મહંત...

વાંકાનેરમાં મુસ્લિમ યુવક દ્વારા સગીરાનું ગોલો ખવડાવવાનાં બહાને અપહરણ 

અવાવરૂ જગ્યાએ લઈ જઈ અડપલા કરતા પરણિત મુસ્લિમ યુવક વિરુદ્ધ પોકસો એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધાયો વાંકાનેર : વાંકાનેર શહેરમાં પરણિત મુસ્લિમ યુવક ગોલો...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલમાં ગ્રાહક સુરક્ષા કાયદાની જાણકારી માટે સેમિનાર યોજાયો

ગ્રાહકે કઈ કઈ બાબતની કાળજી રાખવી જોઈએ? વેપારીઓ ગ્રાહકને કઈ રીતે છેતરે છે? કયા પ્રકારના કેસો થઈ શકે ? તે અંગે માર્ગદર્શન અપાયું મોરબી :...

મે કહ્યું હતું કે રાજકોટ-મોરબી-જામનગર મિની જાપાન બની શકે, ત્યારે લોકો ઠેકડી ઉડાડતા, આજે...

વડાપ્રધાન મોદીએ જામસાહેબ સાથે મુલાકાત કરીને તેઓએ પહેરાવેલી પાઘડી પહેર્યા બાદ જામનગરમાં સભા સંબોધી  મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં જન સભા સંબોધી હતી. સભા...

ક્ષત્રિય સમાજનો ધર્મરથ શનિવારે મોરબીમાં ફરશે

મહારાણા પ્રતાપની પ્રતિમાંથી શક્ત શનાળા સુધી મહારેલી સ્વરૂપે ધર્મરથ નીકળશે : ક્ષત્રિય સમાજના લોકો રજવાડી પોશાકમાં મોટી સંખ્યામાં જોડાશે મોરબી : ક્ષત્રિય સમાજનો ધર્મરથ શનિવારે...

2 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 2 મે, 2024 છે. આજે વિશ્વ અસ્થમા દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ...