મંગળવાર રાત્રીના માળિયામાં દોઢ ઇંચ, હળવદમાં સવા ઇંચ વરસાદ પડ્યો

મોરબી જિલ્લામાં સવારે 6 વાગ્યા સુધીમાં પડેલા કુલ વરસાદની વિગત મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે 15 સપ્ટેમ્બર, મંગળવાર સવારના 6 વાગ્યાથી આજે સવારના 6 વાગ્યા...

રાજ્યકક્ષાની કરાટે સ્પર્ધામાં વાંકાનેર ઘીયાવડ શાળાની વિદ્યાર્થિનીઓ ઝળકી

વાંકાનેર : ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોતોકાન કરાટે યુનાઇટેડ ગુજરાત દ્વારા 5th ISKU ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન ટેક્નોફાઈટ માર્શલઆર્ટ એકેડમી દ્વારા સંકલિત રાજકોટ ખાતે કરાયું...

કાશીયાગાળા ગામમાં વિદેશી દારૂની 15 બોટલો સાથે એક બાઈકસવાર પકડાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કાશીયાગાળા ગામમાં વિદેશી દારૂની 15 બોટલો સાથે એક બાઈકસવાર પકડાયો છે. તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો...

નશામાં ચૂર શખ્સે દેશી દારૂ ભરેલી ઇકો મંદિરના ઓટલા સાથે અથડાવી 

વાંકાનેરના લુણસરીયા ગામના બનાવમાં પોલીસે ચોટીલાના ડાકવડલા ગામના શખ્સને ઝડપી લીધો, એક શખ્સ નાસી ગયો  વાંકાનેર : વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામે દેશી દારૂ ભરેલી ઇકો...

વાંકાનેર : જડેશ્વર રોડ પર જુગાર રમતા છ ઝડપાયા

આરોપીઓ પાસેથી રોકડ રૂ. 41,000 જપ્ત વાંકાનેર : વાંકાનેરના જડેશ્વર રોડ પર જુગાર રમતા છ શખ્સો ઝડપાયા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 41,000 જપ્ત...

વાંકાનેરમા ફટાકડા ફોડવા મામલે ધોકા ઉડયા

બે પરિવારો વચ્ચે ઝઘડો થતા સામસામી ફરિયાદ નોંધાઇ વાંકાનેર : વાંકાનેરના આંબેડકર નગર વિસ્તારમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા મામેલ પાડોશીઓ બાખડી પડતા ધોકા ઉડયા હતા...

વાંકાનેરમાં ગુમ થનાર યુવતી સગા બનેવી સાથે પ્રેમસંબંધમાં રહેતી હોવાનું ખુલતા ચકચાર

પોલીસને ગેરમાર્ગે દોરનાર બનેવી સામે પોલીસ કાર્યવાહી કરાઈ વાંકાનેર : વાંકાનેરમાં ગુમ થનાર યુવતી સગા બનેવી સાથે પ્રેમસંબંધમાં રહેતી હતી. આ હકીકત પોલીસ તપાસમાં ખુલતા...

વાંકાનેરમાં અમદાવાદની પરિણીતાને પેટમાં દુઃખાવો ઉપડતા મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર શહેરમાં વિશિપરામા આવેલ શંકર ભગવાનના મંદિર પાસે અમદાવાદના રહેવાસી હિરલબેન ભરતકુમાર ડાભી નામના પરિણીતાને અચાનક પેટમાં દુઃખાવો ઉપડતા સારવાર માટે મોરબી...

વાંકાનેરના સરતાનપર રોડ પર 70 લી. કેફી પ્રવાહીનો જથ્થો ઝડપાયો

વાંકાનેર : વાંકાનેરના સરતાનપર રોડ પર 70 લી. કેફી પ્રવાહીનો જથ્થો ઝડપાયો છે. આ બનાવમાં એક શખ્સ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો...

વાંકાનેરના લુણસર ગામે સામુહિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરાયું

વાંકાનેર : વાંકાનેર તાલુકાના લુણસર ગામ ખાતે ગુજરાત સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્રના નવા મકાનનું ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં હસ્તે...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલમાં ગ્રાહક સુરક્ષા કાયદાની જાણકારી માટે સેમિનાર યોજાયો

ગ્રાહકે કઈ કઈ બાબતની કાળજી રાખવી જોઈએ? વેપારીઓ ગ્રાહકને કઈ રીતે છેતરે છે? કયા પ્રકારના કેસો થઈ શકે ? તે અંગે માર્ગદર્શન અપાયું મોરબી :...

મે કહ્યું હતું કે રાજકોટ-મોરબી-જામનગર મિની જાપાન બની શકે, ત્યારે લોકો ઠેકડી ઉડાડતા, આજે...

વડાપ્રધાન મોદીએ જામસાહેબ સાથે મુલાકાત કરીને તેઓએ પહેરાવેલી પાઘડી પહેર્યા બાદ જામનગરમાં સભા સંબોધી  મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં જન સભા સંબોધી હતી. સભા...

ક્ષત્રિય સમાજનો ધર્મરથ શનિવારે મોરબીમાં ફરશે

મહારાણા પ્રતાપની પ્રતિમાંથી શક્ત શનાળા સુધી મહારેલી સ્વરૂપે ધર્મરથ નીકળશે : ક્ષત્રિય સમાજના લોકો રજવાડી પોશાકમાં મોટી સંખ્યામાં જોડાશે મોરબી : ક્ષત્રિય સમાજનો ધર્મરથ શનિવારે...

2 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 2 મે, 2024 છે. આજે વિશ્વ અસ્થમા દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ...