સરવડ સિકોતેર માતાજી મંદિરે નવચંડી યજ્ઞ યોજાયો

મોરબી:માળીયા મિયાણાના સરવડ ગમે સિકોતેર માતાજીના મઢે હવનાષ્ટમી નિમિતે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું.આ મહાયજ્ઞના આચાર્ય પદે મોરબીના શાસ્ત્રી દિલીપભાઈ પ્રભાશંકરભાઈ દવે (ગજાનન) દ્વારા...

માળીયા (મી.) સબ-રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજની કામગીરી ચાલુ છે

માળીયા (મી.) : માળીયા (મી.) મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા એક ઓપરેટર, એક કલાકૅ અને બે રેવન્યુ તલાટીને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા અરજદાર અને સ્ટાફમાં...

છેલ્લા 24 કલાકમાં મોરબી જિલ્લામાં 8 થી 80 મીમી સુધી વરસાદ 

સૌથી વધુ હળવદમાં 80 મીમી અને સૌથી ઓછો માળિયામાં 8 મીમી વરસાદ નોંધાયો  મોરબી : બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેસરને પગલે મોરબી જિલ્લામાં છેલ્લા 24...

કોરોનાથી બચવા માટે વાલ્વ કે ફિલ્ટરવાળા માસ્કનો ઉપયોગ હિતાવહ નથી : આરોગ્ય મંત્રલાય

ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયએ માર્ગદર્શિકા જાહેર કરી માસ્કને બદલે સેનીટાઈઝરનો ઉપયોગ કરવાની અપીલ કરી મોરબી : કોરોના સંક્રમણથી બચવા માટે હાલ કોઈ...

માળીયા નગરપાલિકામાં એક પણ ફોર્મ પાછું ન ખેંચાયું, 54 ઉમેદવારો મેદાનમાં

માળીયા : માળીયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં આજે ફોર્મ પાછું ખેંચવાના દિવસે એક પણ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું ન હતું. માળીયા પાલિકાના 6 વોર્ડના ફાઇનલ...

ધાવા ગીરના માધવબાગની રાજવી ઓર્ગેનિક કેરીનું મોરબીમાં આગમન

માત્ર એક કોલ કરો અને ઘેર બેઠા મેળવો મીઠી, મધુરી કાર્બાઇડ વગરની ઓરીજનલ કેસર કેરી મોરબી : તાલાલા ગીરની ધાવા ગામના માધવબાગની ઓરીજનલ રાજવી પ્રીમિયમ...

પાણીમાં પણ ગોલમાલ ! માળીયાના અગરિયાઓને 15 દિવસે એક વખત ટેન્કર મારફતે આપતું પાણી

દરરોજ 28 ટેન્કરના ફેરા કરીને પાણી પહોંચડાતું હોવાના તંત્રનો દાવો રિયાલિટી ચેકમાં પોકળ અગરિયાઓને મીઠા અગરમાં કાળઝાળ ગરમી વચ્ચે પગમાં છાલા પડી ગયા હોવા છતાં...

મોરબીમાં રક્ષાબંધનના તહેવારની ઉમંગ-ઉલ્લાસભેર ઉજવણી : બહેનોએ ભાઈઓના કાંડે બાંધ્યું રક્ષાસૂત્ર

વોર્ડ નંબર 4ના કાઉન્સિલર અને કોંગ્રેસ અગ્રણીને મહિલા સફાઈ કર્મચારીઓએ બાંધ્યું રક્ષાસૂત્ર મોરબી : મોરબીમાં આજે રક્ષાબંધન તહેવારની ઉમંગ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. દરેક...

માળિયામાં ૨૩મીએ મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમ

મોરબી : મુખ્યમંત્રી તરફથી તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ માટે લોકોએ તેમની ફરીયાદ રજુ કરવા માટે ઉચ્ચ કક્ષા સુધી જવું ન પડે માટે તાલુકા કક્ષાએ...

મોટી બરારની મોડેલ સ્કૂલના બે વિદ્યાર્થીઓ પુસ્તક વાચક સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા

વિજેતા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેવા જશે માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના મોટી બરાર ગામની મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓ અવની ડાંગર અને દિક્ષિત બોરીચા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હેન્ડલ લોક કર્યા વગરના બાઈક ચોરતી ત્રિપુટીને પકડી લેતી મોરબી એલસીબી

રાજકોટ અને મોરબીના ચાર ગુન્હાનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓના નામ ખુલ્યા મોરબી : મોરબી એલસીબી ટીમે મોરબી તથા રાજકોટ શહેર વિસ્તારમાંથી હેન્ડલ લોક કર્યા વગરના...

માતા-પિતાને મરવા મજબુર કરનાર વ્યાજખોરો વિરુદ્ધ ટંકારામાં ફરિયાદ નોંધાવતો પોલીસમેન પુત્ર 

છતર ગામે હડાળાના દંપતીએ સજોડે આપઘાત કરી લેવા પ્રકરણમાં ગુન્હો દાખલ ટંકારા : રાજકોટના હડાળા ગામે રહેતા ખેડૂત દંપતીએ વ્યાજખોરોના ત્રાસથી છતર ગામની સરકારી શાળા...

શક્ત શનાળામાં ક્ષત્રિય સમાજ સભામાં મતદાન થકી ભાજપને જવાબ આપવાનો હુંકાર

ઇતિહાસને કાળી ટીલી લગાવવાનો પ્રયાસ, અતિની ગતિ ન હોય, હવે ક્ષત્રિય સમાજ જવાબ આપશે જ : રમજુભા જાડેજા મોરબી : મોરબીમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મ રથ...

4 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 4 મે, 2024 છે. આજે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ...