વેણાસર ગામ નજીક રીક્ષા ચાલકે ટ્રક ડ્રાયવર પર હુમલો કર્યો

માળીયા (મી.) : મોરબી જિલ્લાના માળીયા મી. તાલુકાના વેણાસર ગામ નજીકથી જઈ રહેલા ટ્રક ચાલકને એક અજાણ્યા રિક્ષા ચાલક સહિત બે ઈસમોએ ધારીયાનો ઘા...

માળીયા કન્યા શાળામાં શિક્ષકનો નિવૃત્તિ સમારંભ યોજાયો

માળીયા (મી.) : શિક્ષક એટલે શિસ્ત, ક્ષમા અને કરુણાનો સમન્વય. શિક્ષકનો વ્યવસાયએ પવિત્ર વ્યવસાય છે. જેમાં ચંચળ વિદ્યાર્થીઓ સાથે કામ કરવાનું હોય છે. બાળ...

માળીયાના જુના ઘાટીલા ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

માળીયા : માળીયા પોલીસે જુના ઘાટીલા ગામે જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા.આ બનાવની માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયા...

મળી આવેલી સોનાની વીંટી મૂળ માલિકને પરત કરી : પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરુ પાડતા પૂર્વ...

માળીયા (મી.) : તાલુકાના લક્ષ્મીનગર ગામના સરપંચ જયદીપભાઈની સોનાની વીંટી કામકાજ દરમ્યાન ખોવાઈ ગઈ હતી. જે સરવર ગામના પૂર્વ સરપંચને મળતા મૂળ માલીક સુધી...

નાનાભેલા-તરધરી રોડનુ ધારાસભ્ય મેરજાએ ખાતમુર્હત કર્યું

ધારાસભ્ય બ્રિજેશ મેરજાની ઉચ્ચકક્ષાએ કરેલી વારંવારની રજૂઆત ફળી : છ ગામોના લોકોની વર્ષો જૂની સમસ્યાનો અંત માળીયા (મી.) : માળિયા મીયાણા તાલુકાના તરધરી ખાતે રાજાશાહી...

ઘાસચારાની આડમાં બોલેરો ગાડીમાં છુપાવેલો 912 બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો

પોલીસે ઈંગ્લીશ દારૂ અને બોલેરો ગાડી સહિત કુલ રૂ. 3.73 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો માળીયા : માળીયા પોલીસે ગતરાત્રે નાઈટ પેટ્રોલીગ દરમિયાન બોલેરો ગાડીમાં ઘાસચારાની...

મોરબી જિલ્લામાં લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરતા 137 લોકો સામે ગુન્હો દાખલ

મોરબી એ.ડીવી.માં 53, બી ડીવી.માં 14, મોરબી તાલુકામાં 6, વાંકાનેર સીટી.માં 25, વાંકાનેર તાલુકામાં 10, ટંકારામાં 6, હળવદમાં 13 અને માળીયા મી.માં 10 લોકો...

મોટા દહીંસરા કન્યા પ્રા. શાળા દ્વારા ઓનલાઇન પરિણામ જાહેર

માળીયા (મી.) : કોરોનાની મહામારીના લીધે લોકડાઉન હોવાથી મોટા દહીંસરા કન્યા પ્રા. શાળા દ્વારા આજે તા. 30ના રોજ ઓનલાઇન ધો. 3 થી 8નું વાર્ષિક...

માળીયા પુરવઠા અધીકારીએ કુંતાસીમાં સસ્તા અનાજનો જથ્થો સીઝ કર્યો

માળીયા (મી.) : માળિયા મીયાણાના કુંતાસી ગામે સસ્તા અનાજની દુકાન પર સરકારના નિયમ અનુસાર ભાવપત્રક અને સરકારના નિયમ અનુસાર જાહેર સુચનાઓનુ અમલ ન થતુ...

મોટા દહીંસરામાં 67 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

પોલીસ દ્વારા આરોપીની શોધખોળ ચાલુ માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકા પોલીસ દ્વારા મોટા દહીંસરા ગામમાંથી 67 હજારથી વધુની રકમનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ખાખરાળા ગામે 10 મેએ ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે

મોરબી : ખાખરાળા ગામે ખોડીયાર મંદિરના બ્રહ્મલીન મહંતા વસંત માના નવનિર્માણ પામેલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આગામી...

છત લીકેજ કે ભેજની સમસ્યા છે ? માઁ આશાપુરા કેમિકલ વોટરપ્રુફિંગ કરી આપશે, 10...

  સિરામિકના માટીના કુવા અને અન્ડર ગ્રાઉન્ડ વોટરપ્રુફિંગના એકમાત્ર સ્પેશિયાલિસ્ટ : 35 વર્ષનો અનુભવ, તમામ કામ રિઝલ્ટની 100 ટકા ખાતરી સાથે થશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ)...

5 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 5 મે, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ ચૈત્ર, પક્ષ વદ, તિથિ બારસ,...

મતદાનના દિવસે સવેતન રજા આપવા મોરબી પાલિકાની સૂચના

મોરબી : આગામી તારીખ 7 મે ને મંગળવારના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન થનાર હોય મોરબી નગરપાલિકા દ્વારા નોટિસ જાહેર કરી તમામ ધંધાર્થીઓ વેપારીઓને મતદાનના...