મોટા દહીંસરા કન્યા પ્રા. શાળા દ્વારા ઓનલાઇન પરિણામ જાહેર

- text


માળીયા (મી.) : કોરોનાની મહામારીના લીધે લોકડાઉન હોવાથી મોટા દહીંસરા કન્યા પ્રા. શાળા દ્વારા આજે તા. 30ના રોજ ઓનલાઇન ધો. 3 થી 8નું વાર્ષિક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. જે નીચે આપેલ લિંક પર ક્લિક કરવાથી જોઈ શકાશે.

- text

ઓનલાઈન જોવાની રીત

1- ધોરણ સિલેક્ટ કરવું
2-વર્ગ નો રોલ નમ્બર એન્ટર કરવો
૩-સબમિટ બટન પર ક્લિક કરવું

https://gauravptech.000webhostapp.com/student_result/result.php

- text