હળવદ હાઈ-વે પર ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બેનાં મોત

હળવદ : હળવદ હાઇ-વે પર શનિવારે મોડી સાંજે રોંગ સાઈડમાં આવી રહેલ ટ્રેક્ટર ચાલકે બાઈકને અડફેટે લેતા બે વૃદ્ધ ગંભીર રીતે ઘવાયા હતા જેમાં...

મોરબી અને હળવદ પંથકમાં ડીઝલ ચોરી ગેંગનો હાહાકાર

મોરબી જિલ્લામાં ડીઝલ ચોરી કરતી ગેંગ સક્રિય બનતા વાહન ચાલકો પરેશાન, સીસીટીવી સામે આવ્યા  મોરબી : મોરબી જિલ્લામાં હાઇવે ઉપર મોટા વાહનોમાંથી ડીઝલ ચોરતી ગેંગ...

હળવદના માનસર નજીક નર્મદા કેનાલમાં ડૂબી જતા વાંકાનેરના યુવાનનું મૃત્યુ 

હળવદ : હળવદ તાલુકાના માનસર ગામ નજીક નર્મદા કેનાલમાં ડૂબી જવાથી વાંકાનેર જીનપરામાં રહેતા સંદીપ કીર્તિકુમાર વ્યાસ ઉ.30 નામના યુવાનનું મૃત્યુ નિપજતા હળવદ પોલીસે...

હળવદ હાઈ-વે પર ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત : એકનું મોત,એક ઈજાગ્રસ્ત

  હળવદ : હળવદ હાઇવે પર આજે મોડી સાંજે રોંગ સાઈડમાં આવી રહેલ ટ્રેક્ટર ચાલકે બાઈકને અડફેટે લેતા બે વૃદ્ધ ગંભીર રીતે ઘવાયા હતા જેમાં...

હળવદમાં સરદારધામ દ્વારા ૩૧મીએ યુવા સંવાદ કાર્યક્રમ 

મોટીવેશન સ્પીકર શૈલેષભાઈ સગપરીયા યુવાનોને કારકિર્દી અંગે માર્ગદર્શન અપાશે  મોરબી : સરદાર ધામ યુવા સંગઠન દ્વારા તા. ૩૧ માર્ચને રવિવારે સાંજે ૫ કલાકે આગમન પાર્ટી...

કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ગુન્હો નોંધવા હળવદમાં વધુ એક અરજી

નવા ઘનશ્યામઘઢના યુવાને પોલીસમાં અરજી આપી એફઆરઆઇ નોંધવા રજુઆત કરી હળવદ : કાજલ હિન્દુસ્તાની એ સુરતના એક કાર્યક્રમમાં સ્ટેજ પરથી ભાષણ દરમિયાન મોરબીના પાટીદાર સમાજની...

હળવદના પાંડાતીરથ ગામની સીમમાં ખેતશ્રમિકે ગળેફાંસો ખાઈ લીધો 

હળવદ : હળવદ તાલુકાના પાંડાતીરથ ગામની સીમમાં હરેશભાઈ પથુભાઈ રાઠોડ, મેરૂપર વાળાની વાડીએ રહેતા મુળ જોહરપુરા તા.બોડેલી જી.છોટાઉદેપુરના રહેવાસી ધર્મેશભાઈ તળવી ઉ.30 નામના ખેતશ્રમિકે...

હળવદના વૃદ્ધા સાથે છેતરપિંડી કરનાર બેની ધરપકડ, પોલીસે રોકડ અને મુદ્દામાલ કબ્જે કર્યા 

મોરબી: હળવદ શહેરમાં આવેલી આલાપ સોસાયટીમાં રહેતા વૃદ્ધ અંધશ્રદ્ધાના શિકાર થયા હતા. આરોપી ભૂવા વૃદ્ધને વિશ્વાસમાં લઈ તેમજ નડતર વિધિના નામે છેતરપીંડી કરી તેમની...

હળવદની નવા ધનાળા શાળામાં વાર્ષિકોત્સવ અને વિદાય સમારંભ યોજાયો

હળવદ : હળવદ તાલુકાની નવા ધનાળા પ્રાથમિક શાળામાં ગઈકાલે તારીખ 19 માર્ચ ને મંગળવારના રોજ વાર્ષિકોત્સવ અને વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં...

Halvad: હળવદ પ્રિમિયર લીગનો ધમાકેદાર પ્રારંભ

દૂધમલીયા હનુમાનજી ગ્રાઉન્ડ ખાતે જામશે ક્રિકેટનો જંગ હળવદ : હળવદની ક્રિકેટ પ્રેમી જનતા માટે આજથી હળવદ પ્રિમિયર લીગનો ધમાકેદાર પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્રણ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

સામાકાંઠે કુતરાએ આતંક મચાવ્યો : 20 જેટલા લોકોને બચકા ભરી લોહીલુહાણ કરી નાખ્યા

રાત્રીના સમયે એક બાળકી સહિત ચાર લોકોને બચકા ભરી લેતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા : દિવસ દરમિયાન 20 જેટલા લોકોને બચકા ભર્યાની ચર્ચા  https://youtu.be/Y0tcm1qD0gw?si=0dGAUHN9OvGNCIy_ મોરબી...

મોરબીના વોર્ડ નં 1ના ભાજપ કાર્યાલયનું ઉદઘાટન : આગેવાનોએ સભા સંબોધી

વોર્ડ નં.1 મતદાન અને લીડ પણ નંબર વન રહે તેવી અગ્રણીઓની અપીલ : સવારે 10 વાગ્યામાં જ મતદાન પૂર્ણ કરી દેવા આહવાન મોરબી : મોરબીમાં...

મોરબી જિલ્લાના પાટીદાર છાત્રો માટે અમદાવાદમાં ઉમા વિદ્યાર્થી ભવન તૈયાર કરાયું

મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળે નવરંગપુરામાં ત્રણ માળની ૩૬ રૂમ સાથેની બિલ્ડીંગ ખરીદી : નવા શૈક્ષણિક વર્ષથી ભવન કાર્યરત થઈ જશે : સમાજના...

મોરબીમાં રવિવારે પુસ્તક પરબ

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદારબાગમાં આગામી તા.5ને રવિવારના રોજ સવારે 9 થી 11:30 દરમિયાન પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં...