તમને નડતર છે ! ત્રણ મહિનામાં સારું થઇ જશે કહી હળવદના વૃદ્ધને ગઠિયા લૂંટી...

ટીકરનું સરનામું પૂછનાર બે શખ્સને ઘેર ચા પાણી પીવા લઈ ગયેલા વૃદ્ધ પાસેથી ગઠિયા 39,700 પડાવી પલાયન હળવદ : હળવદ શહેરમાં બે અજાણ્યા શખ્સોએ સરનામું...

હળવદમાં પૌત્રના જન્મદિવસે ગૌશાળામાં રૂ.51000નું દાન અપાયું

હળવદ : આજના સમયમાં લગ્નપ્રસંગ, જન્મદિવસને અન્ય પ્રસંગોમાં લખલૂંટ ખર્ચ કરવામાં આવે છે ત્યારે હળવદના અગ્રણી બિલ્ડર દ્વારા પૌત્રના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી ગૌશાળાને...

હળવદ-માળીયા હાઇવે ઉપર એસટી બસના ઠાઠામાં ટ્રક ચાલકે ટક્કર મારી, એકને ઇજા

હળવદ : કચ્છના ગઢશીશાથી કવાંટ જતી એસટી બસને માળીયા - હળવદ હાઇવે ઉપર દેવળીયા ગામના પાટિયા નજીક GJ-12-BX-8719 નંબરના ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારતા...

કપડાં ધોતા સમયે માતાની નજર સામે ડૂબી ગયેલ બાળકીનું મૃત્યુ

હળવદ તાલુકાના સુરવદર ગામે બનેલી અરેરાટી ભરી ઘટના માતા પણ ઘાયલ હળવદ : હળવદ તાલુકાના સુરવદર ગામે પાંચ માસની બાળકીને લઈ કપડાં ધોવા ગયેલ માતા...

હળવદના સાપકડા ગામે વાડીમાં બકરા ચારવાની ના પાડતા બઘડાટી 

બે શખ્સોએ માતા અને પુત્રીને માર મારતા ફરિયાદ : સામે પક્ષે પણ પથ્થરના ઘા માર્યાની ફરિયાદ  હળવદ : હળવદ તાલુકાના સાપકડા ગામે વાડીમાં બકરા ચરાવવાની...

હળવદ પીઆઇ તરીકે આર.ટી. વ્યાસ મુકાયા

મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા લીવ રિઝર્વમાં રહેલા પીઆઇ આર.ટી.વ્યાસને હળવદ પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે. વધુમાં આર.ટી વ્યાસ પાસે સાયબર ક્રાઈમ...

હળવદમાં વોટર એટીએમનો શુભારંભ કરાયો

હળવદ પાલિકા દ્વારા 1 રૂપિયામાં 1 લિટર શુદ્ધ પાણી અપાશે હળવદ : આજરોજ હળવદ નગરપાલિકા દ્વારા હળવદના નાગરિકો અને વટેમાર્ગુઓને પીવા માટે શુદ્ધ ઠંડુ પાણી...

હળવદ નજીક કાળમુખા ડમ્પર ચાલકે સીએનજી રીક્ષાને હડફેટે લીધી, એક ઘાયલ

હળવદ : હળવદ પંથકમાં ખનીજચોરી કરી આડેધડ પુરપાટ ઝડપે દોડતા કાળમુખા ડમ્પર ચાલકો હાહાકાર મચાવી રહ્યા છે ત્યારે ગઈકાલે નવા અમરાપર થી હળવદ જવાના...

હળવદના જ્યોતિબેન દિવ્યાંગ લગ્ન સહાયથી પગભર બન્યા

હળવદ : સરકાર દ્વારા દિવ્યાંગોને સમાજના મુખ્યપ્રવાહમાં ભેળવી તેમનો સંપૂર્ણ વિકાસ થાય તેવા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. મોરબી જિલ્લામાં સમાજ સુરક્ષા કચેરી...

હળવદના શક્તિધામ નકલંક મંદિરે આવેલા શ્રદ્ધાળુનું હાર્ટએટેકથી મૃત્યુ 

હળવદ : હળવદ તાલુકાના શક્તિનગર ગામે આવેલ નકલંક ધામ મંદિરની જગ્યામા દર્શને આવેલ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામના રહેવાસી નીખાલસભાઇ હમીરભાઇ સોલંકી ઉ.52...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના વોર્ડ નં 1ના ભાજપ કાર્યાલયનું ઉદઘાટન : આગેવાનોએ સભા સંબોધી

વોર્ડ નં.1 મતદાન અને લીડ પણ નંબર વન રહે તેવી અગ્રણીઓની અપીલ : સવારે 10 વાગ્યામાં જ મતદાન પૂર્ણ કરી દેવા આહવાન મોરબી : મોરબીમાં...

મોરબી જિલ્લાના પાટીદાર છાત્રો માટે અમદાવાદમાં ઉમા વિદ્યાર્થી ભવન તૈયાર કરાયું

મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળે નવરંગપુરામાં ત્રણ માળની ૩૬ રૂમ સાથેની બિલ્ડીંગ ખરીદી : નવા શૈક્ષણિક વર્ષથી ભવન કાર્યરત થઈ જશે : સમાજના...

મોરબીમાં રવિવારે પુસ્તક પરબ

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદારબાગમાં આગામી તા.5ને રવિવારના રોજ સવારે 9 થી 11:30 દરમિયાન પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં...

મોરબીના લાતી પ્લોટમાંથી ચોરાઉ બાઇક સાથે શખ્સ ઝડપાયો

મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે ચોરીના મોટરસાયકલ સાથે લાતી પ્લોટમાંથી એક શખ્સને ઝડપી પાડી તેની સામે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો...