વીજ કંપનીની દાદાગીરી સામે ઘૂંટણીએ પડી વિરોધ કરતા હળવદના ખેડૂતો

લાકડીયા વડોદરા ટ્રાન્સમીશન લાઈન નાંખવામાં વળતર ચુકવવામાં અન્યાય કરાતા ખેડૂતોએ દંડવત કરી આવેદન આપ્યું મોરબી : હળવદ પંથકમાં વીજ કંપનીની દાદાગીરી સામે ખેડૂતો રોષે ભરાયા...

પરિણીતાને મરવા મજબૂર કરનાર પતિ-સસરા સામે ફરિયાદ

હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા પરિણીતાના આપઘાત કેસમાં તેણીના પિતાએ નોંધાવી ફરિયાદ હળવદ : હળવદ શહેરમાં આવેલ પંચમુખી ઢોર વિસ્તારમાં ગત તારીખ ૨૮/૮ના...

બાઇકની સાયકલ સાથે ટક્કર થયા બાદ બાઈકસવાર પર ખૂની હુમલો

હળવદના માથક ગામે રામજી મંદિર પાસે મારમારીની ઘટના મામલે પિતા-પુત્ર સામે નોંધાઈ ફરિયાદ હળવદ : હળવદ તાલુકાના માથક ગામે ગત મોડીરાત્રીના બાઈક સાયકલ સાથે અથડાવા...

માળીયા-હળવદ હાઈવે ઉપર બંધ ટ્રક પાછળ એસટી ઘુસી જતા ત્રણને ઈજા

મોરબી : માળિયા- હળવદ હાઇવે ઉપર ભીમસર ચોકડી નજીક મોડીરાત્રે ટ્રક પાછળ ધડાકાભેર એસટી ઘુસી જતા ત્રણ ઈજાગ્રસ્ત થયા હતા. બનાવને પગલે ૧૦૮ના વિજયભાઈ...

કૃષ્ણ જન્મોત્સવ સામે કોરોના ઝાંખો પડ્યો : હળવદ ગોકુળમય બન્યું

કૃષ્ણ જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હળવદ: આજરોજ ભગવાન શ્રી કૃષ્ણની જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે છોટાકાશી ગણાતાહળવદ નગરીમાં વર્ષોથી નીકળતી વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી...

હળવદમાં પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

હળવદ : હળવદના પંચમુખી ઢોરો વિસ્તારમાં રહેતી પરિણીતાએ ગઈકાલે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની હળવદ...

જન્માષ્ટમી નિમિતે હળવદ માર્કેટ યાર્ડ છ દિવસ માટે બંધ

હળવદ : જન્માષ્ટમીના તહેવારને લઇ હળવદ માર્કેટ યાર્ડ આજે શનિવારથી ગુરુવાર સુધી છ દિવસ માટે બંધ રહેશે. જેની સર્વે ખેડૂતોએ નોંધ લેવી. ઝાલાવડ, મચ્છુકાંઠાના સૌથી...

હળવદમાં ભાજપની સંકલ્પ યાત્રા અંતર્ગત મેરેથોન દોડ યોજાઈ

હળવદ : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભાજપ દ્વારા યોજાયેલ સંકલ્પ યાત્રા અન્વયે હળવદ ખાતે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત દેશ આઝાદ થયાને...

હળવદમાં વધુ દસ લાખની વીજ ચોરી ઝડપાઇ

૧૭ ટીમો દ્વારા ચેકીંગ કાર્યવાહીમાં ૧૧૨ વીજ જોડાણમાંથી ૯ સ્થળોએ વીજ ચોરી ખુલી હળવદ : હળવદમાં વીજચોરી રોકવા માટે આજે ૧૭ ટીમોએ હળવદ વિસ્તારના જુદા...

1086 બાળકોને શિક્ષણ આપતી હળવદની શાળા બની જિલ્લાની શ્રેષ્ઠ શાળા

ધોરણ 2થી 8માં ખાનગી શાળા છોડી 215 વિધાર્થીઓએ હળવદની શ્રેષ્ઠ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો હળવદ : હળવદ શહેરમાં આવેલ શાળા નંબર-૪ જિલ્લાની શ્રેષ્ઠ શાળા બની...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી મોડીરાત્રે જૂથ અથડામણ મામલે સામસામી ફરિયાદ

શેરીમાં સાયકલ અને એક્ટિવા ચલાવવા બાબતે બોલાચાલી બાદ બઘડાટી બોલી હતી. મોરબી : મોરબી જુના બસસ્ટેન્ડ પાછળ મચ્છીપીઠ વિસ્તારમાં શેરીમાં એક્ટિવ અને સાયકલ ધીમે ચલાવવા...

ભેંકાર રણમાં ભૂલી પડેલી મહિલાની જિંદગી બચાવતા અગરિયા પરિવાર

માનસિક બીમાર મહિલા હળવદના સુસવાવ ગામેથી લાપતા બન્યા બાદ સુમસામ રણમાંમાં પહોંચી ગઈ હળવદ : હળવદ તાલુકાના સુસવાવ ગામે ખેત મજૂરી કરતા પરિવારની માનસિક બીમાર...

હળવદના કીડી અને રણમલપુર ગામે મહિલાઓ માટે તાલીમ વર્ગ યોજાયો

હળવદ : હળવદ તાલુકાના કીડી અને રણમલપુર ગામે એસબીઆઈ ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા મોરબી અને રાજકોટના જીજ્ઞેશભાઈ ગોસ્વામી દ્વારા ગામની નિરક્ષર, બેરોજગાર અને પછાત...

મોરબીમા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

ઓપન ગુજરાત બ્રાહ્મણ સમાજ માટે પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા આયોજન મોરબી : પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા ઓપન ગુજરાત બ્રાહ્મણ સમાજ માટે તારીખ 7-6-2024થી...