સોના-ચાંદીમાં નવા સપ્તાહનાં કામકાજનો પ્રારંભ ભાવમાં નરમાઈ સાથે થયો : સોનું રૂ.૫૬૪ અને ચાંદી...

ક્રૂડ તેલ પણ ઘટ્યું: કપાસ, કોટન, સીપીઓમાં સાર્વત્રિક નરમાઈ: પ્રથમ સત્રમાં રૂ. ૧૬,૦૬૮.૯૨ કરોડનું ટર્નઓવર મુંબઈ : વિવિધ કોમોડિટી વાયદા, બુલડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને...

મોરબી : સિરામિક એક્સપોર્ટરોને મૂંઝવતા પ્રશ્નો અંગે સેમિનાર યોજાયો

સીજીએસટી ડેપ્યુટી કમિશનર મનીશકુમારે એક્સપોર્ટરોને મૂંઝવતા પ્રશ્નો નું નિરાકરણ કર્યું મોરબી : સિરામિક પ્રોડક્ટના એક્સપોર્ટ બિઝનેસ સાથે જોડાયેલા વેપારીઓને માર્ગદર્શન આપવા માટે આજે સિરામિક એસોસિએશન...

મોરબી : રાજવીર અને ધ્રુવ પેપર મિલ પાસેથી ૩.૪૦ લાખ વેટ વસૂલાયો

મોરબી :રાજકોટ વેટ વિભાગ દ્વારા ગુરુવારનાં રોજ મોરબીની બે પેપર મિલમાં તપાસ કરવામાં આવી હતી. જેનાં પરિણામ સ્વરૂપ બને પેપર મિલ ધારકો પાસેથી ૩.૪૦...

VACANCY : ફેમસ વિટ્રીફાઇડમાં 4 જગ્યાઓ માટે ભરતી જાહેર

  ખ્યાતનામ સિરામિક કંપનીમાં કારકિર્દી ઘડવાની સુવર્ણ તક મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : વાંકાનેરની ખ્યાતનામ ફેમસ વિટ્રીફાઇડ દ્વારા વેકેન્સી જાહેર કરવામાં આવી છે. જેમાં વિવિધ 4...

લેક્ષસ ગ્રાનિટોનું શેરબજારમાં ધમાકેદાર લિસ્ટિંગ : પહેલા જ દિવસે શેરમાં ૨૦%નો ઉછાળો

આઇપીઓને અદભુત પ્રતિસાદ સાથે અમદાવાદ ખાતે લિસ્ટિંગ સેરેમનીમાં રોકાણકારોનો આભાર માનતા કંપનીના ડાયરેક્ટર : લિસ્ટિંગ સાથે ૨૦% ઉછાળો મોરબી : મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાંથી પહેલી વહેલીવાર...

ઓરેવા ગ્રુપ તેના કર્મચારીઓનો વેકસીનનો ખર્ચ જાતે જ ઉઠાવશે, સરકાર ઉપર આર્થિક ભારણ ઘટાડવા...

  પીપીપી મોડલ મુજબ કોવિડ -19 રસીનો ખર્ચ ઉઠાવી સરકાર ઉપર આર્થિક બોજ ઘટાડવા જયસુખભાઈ પટેલનો સરાહનીય નિર્ણય મોરબી : કોરોનાની વેકસીન આવ્યે તેને છેવાડાના માનવી...

મોરબીની અજંતા – ઓરેવા કંપની નાના ઉદ્યોગકારોને દરરોજ ૧૫૦૦૦ કલોકનું જોબવર્ક આપશે

મોરબી ક્લોક એસોસિયેશનની વાર્ષિક મિટિંગમાં મોરબીના ઘડિયાળ ઉદ્યોગને બેઠો કરવાનું આહવાન કરતા અજંતા ગ્રુપના જયસુખભાઇ પટેલ પ્રાઈઝવોરને બદલે ક્વોલિટીવોર શરૂ કરી ઓનલાઇન અને ચાઇનના વેપારનો...

VACANCY : Czar એક્સપોર્ટ પ્રા.લિ.માં 7 જગ્યા માટે ભરતી

  મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં લાલપર નજીક કાર્યરત Czar એક્સપોર્ટ પ્રા.લિ.માં 7 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોએ પોતાનું રિઝ્યુમ...

VACANCY : LIVOLLA ગ્રેનિટોમાં 5 જગ્યા માટે ભરતી

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત LIVOLLA ગ્રેનિટો LLPમાં 5 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને રિઝ્યુમ વોટ્સએપ...

મોરબી : કર સમાધાન યોજનામાં સીરામીક ઉધોગના પ્રશ્નોનું સમાધાન કરવાની મુખ્યમંત્રીને રજુઆત

ઇન્ડસ્ટ્રીયલ ગેસના ભાવમાં રૂ.2.50નો ઘટાડો કરાતા સીરામીક એસોના હોદ્દેદારોએ મુખ્યમંત્રીનું મોઢું મીઠું કરાવીને આભાર માનીને સીરામીક ઉધોગના પ્રશ્નોની રજુઆત કરી મોરબી : મોરબીના સીરામીક ઉધોગમાં...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

વાંકાનેરના ભલગામ નજીક રેતીની ખનીજ ચોરી કરતા બે ડમ્પર પકડાયા

મોરબી ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી, 60 લાખનો મુદ્દામાલ કબ્જે મોરબી : મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી વિરુદ્ધ સતત પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવ્યું છે...

પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 9મેથી 35 દિવસનું ઉનાળુ વેકેશન

મોરબી : પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા ઉનાળુ વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યની દરેક શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ...

રાહુલ ગાંધી મામલે વાંકાનેરના રાજવીએ આપેલ નિવેદન મામલે કરણીસેના મોરબીના અધ્યક્ષની આકરી પ્રતિક્રિયા 

મોરબી : રાહુલ ગાંધીએ રાજા રજવાડા વિષે આપેલા નિવેદન બાદ વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજીએ મીડિયા સમક્ષ રાહુલ ગાંધી વિષે ત્વરિત પ્રતિક્રિયા આપતા...

હરિપર ગામે લોકોને મતદાનનું મહત્વ સમજાવવા ચુનાવ પાઠશાળા યોજાઈ

મોરબી : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી રહી...