VACANCY : કેરા વિટ્રીફાઇડ LLPમાં 11 જગ્યાઓ માટે ભરતી જાહેર

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી- હળવદ રોડ ઉપર નીચી માંડલ ખાતે આવેલ પ્રખ્યાત સિરામિક કંપની કેરા વિટ્રીફાઇડ એલ.એલ.પી.માં 11 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોએ પોતાનું રિઝયુમ વોટ્સએપ કરવાનું રહેશે. બાદમાં જે પણ ઉમેદવાર સીલેક્ટ થશે તેમને રૂબરૂ એપોઇમેન્ટ માટે બોલાવવામા આવશે એટલે ફકત વોટસએપ જ કરવો.


● એક્સપોર્ટ માર્કેટીંગ- 2 (F)
● એક્સપોર્ટ ડોક્યુમેન્ટ- 1 (F)
● ડોમેસ્ટીક માર્કેટીંગ – ફીલ્ડ વર્ક-3 (M)
● ટેલીમાર્કેટીંગ -3 (F)
● સેનેટરી વેર્સ એક્સપર્ટ-1 (M)


વોટ્સએપ નં.
9825212799

ખાસ નોંધઃ– મીનીમમ 1 વર્ષનો અનુભવ હોય તેમની જ ભરતી કરવાની હોય ફક્ત અનુભવી સ્ટાફે જ કોન્ટેકટ કરવો. ઉપરની ભરતી સિવાય બીજો કોઇ સ્ટાફ ભરવાનો નથી તો તેમને કોન્ટેકટ કરવો નહી.