મોરબીની 22 જેટલી સનમાઈકા ફેકટરીઓની શુક્રવારથી એક સપ્તાહની હડતાળ

કાચા માલમાં અસહ્ય ભાવ વધારાને લઈને વર્કડાઉનની જાહેરાત: અંદાજે ત્રણ હજાર શ્રમિકો-કર્મચારીઓ એક સપ્તાહ સુધી બેરોજગાર થશે મોરબી: મોરબીમાં આવેલી આશરે 22 જેટલી લેમીનેટ્સ (સનમાઈકા)...

પાર્સલ આપનારે સિરામિકના માલિકને મેસેજ પણ કર્યા હતા, બેથી વધુની અટકાયત કરી પુછપરછ શરૂ...

સીરામીક ફેક્ટરીના માલિકને પાર્સલમાં બૉમ્બ જેવી વસ્તુ મોકલનારે એક નંબર પણ આપ્યા, તે નંબર ઉપરથી ફેકટરી માલિકને મેસેજ પણ મળ્યા હતા વાંકાનેર : સરતાનપર રોડ...

સિરામિક ફેકટરીને મળેલ પાર્સલમાં બૉમ્બ હતો ! બૉમ્બ સ્ક્વોડે સલામત રીતે પાર્સલને બ્લાસ્ટ...

વાંકાનેર : વાંકાનેર નજીક એક સિરામિક ફેકટરીમાંથી બૉમ્બ જેવી મળેલી શંકાસ્પદ વસ્તુ બૉમ્બ જેવી જ વસ્તુઓ નીકળી હતી. જેથી બૉમ્બ સ્ક્વોડે આ કર્યુંને દૂર...

સિરામિક ફેકટરીને પાર્સલમાં બૉમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળી, રાજકોટથી બૉમ્બ સ્ક્વોડ બોલાવાઈ

ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે, તપાસનો ધમધમાટ વાંકાનેર : વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ એક સિરામિક એકમને પાર્સલમાં બૉમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળી હોવાનો...

મોરબીની માર્કેટને ધ્યાનમાં રાખીને તૈયાર થયેલી ઓપેક સિરામિક પ્રા. લી.ની તમામ પ્રોડક્ટસ નવા વર્ષમાં...

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ ) : મોરબી માટે ખાસ ઓપેક સિરામિક પ્રા. લી. દ્વારા મોરબીની માર્કેટ માટે ખાસ ત્રણ પ્રોડક્ટ બનાવવામાં આવી છે. જે...

એમસીએક્સ વિક્લી માર્કેટ રિપોર્ટ : સોનાના વાયદાના ભાવમાં રૂ.૭૮ અને ચાંદીમાં રૂ.૫૯૬ની સાપ્તાહિક ધોરણે...

ક્રૂડ તેલમાં નરમાઈનો માહોલ: બિનલોહ ધાતુઓ, કપાસ, કોટન, સીપીઓમાં સુધારો: રબર, મેન્થા તેલમાં ઘટાડો: બુલડેક્સ ફ્યુચર્સમાં ૨૬૮ પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં ૪૭૭ પોઈન્ટની સાપ્તાહિક...

સિરામિક ઉદ્યોગોની લાચારી : શિપિંગના ભાડામાં અઢી ગણાનો વધારો, એક્સપોર્ટના તમામ ઓર્ડર પેન્ડિંગ

લોકડાઉન ખુલ્યા બાદ શિપિંગ ઓન ડીમાન્ડ હોવાથી શિપિંગ કંપનીઓએ ગરજના ભાવ લેવાનું શરૂ કર્યું : એક્સપોર્ટને મોટી અસર મોરબી : સિરામિક ટાઇલ્સનો અઢળક માલ નિકાસ...

ડેઈલી માર્કેટ રિપોર્ટ : ૨૦૨૧ના નવા વર્ષની પૂર્વસંધ્યાએ સોના-ચાંદીના વાયદાના ભાવમાં સાંકડી વધઘટ

  ક્રૂડ તેલમાં નોમિનલ ઘટાડો: કપાસ, રૂના વાયદાના ભાવમાં તેજીનો માહોલ: સીપીઓમાં સુધારો: મેન્થા તેલ ઢીલું: પ્રથમ સત્રમાં રૂ.૮,૫૧૪ કરોડનું ટર્નઓવર મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ...

ડેઈલી માર્કેટ રિપોર્ટ : કોટનના વાયદામાં ૧૦,૦૨૫ ગાંસડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૧,૦૦,૫૭૫ ગાંસડીના...

  સોનાના વાયદાના ભાવમાં મિશ્ર વલણ: ચાંદી, ક્રૂડ તેલમાં વૃદ્ધિ: કોટન, સીપીઓમાં સીમિત સુધારો: મેન્થા તેલ, રબરમાં નરમાઈ: પ્રથમ સત્રમાં રૂ.૯,૨૧૪ કરોડનું ટર્નઓવર મુંબઈ : વિવિધ...

ડેઈલી માર્કેટ રિપોર્ટ : ક્રૂડ તેલમાં ૯,૦૩,૫૦૦ બેરલ્સના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં રૂ.૧૧નો સુધારો

  સોનાના વાયદાના ભાવમાં મિશ્ર વલણ: ચાંદીમાં નરમાઈનો માહોલ: કપાસ, કોટનમાં વૃદ્ધિ: સીપીઓ, રબર ડાઊન: પ્રથમ સત્રમાં રૂ.૧૧,૬૯૮ કરોડનું ટર્નઓવર મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ગોલ્ડ જવેલરીના વિશ્વવિખ્યાત આભૂષણોના એક્ઝિબિશનનો બુધવારે અંતિમ દિવસ, લેવા જેવો લ્હાવો

જવેલરી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ એક્ઝિબિશનની મુલાકાત લેવાનું ન ચૂકતા : આનંદ શાહની લાઈટ વેઇટ જવેલરી અને ટ્રેડિશનલ જવેલરીની વિશાળ રેન્જ આકર્ષણનું...

હળવદ: શારીરિક-માનસિક ત્રાસ આપવાના ગુન્હામાં આરોપી ઝડપાયો

હળવદ: મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે શારીરિક માનસિક ત્રાસ આપવાના ગુન્હામાં છેલ્લા 5 મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી હળવદ પોલીસને સોંપી આપ્યો છે.હળવદમાં શારીરિક...

મોરબી : આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા પરંપરાગત ભારતીય રમકડાં બનાવવાની સ્પર્ધાનું આયોજન

મોરબી : તા. 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે તથા તા. 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પરંપરાગત ભારતીય રમકડાં (TRADITIONAL INDIAN TOYS)...

રોટરી ડિસ્ટ્રિક્ટ-3060ના ગવર્નરે મોરબી ખાતે રોટરી ક્લબની મુલાકાત લીધી

મોરબી : રોટરી ક્લબ ઓફ મોરબી ખાતે રોટરી ડિસ્ટ્રિક્ટ-3060ના ગવર્નર પ્રશાંતભાઈ જાની તથા ફર્સ્ટ લેડી રોટેરીયન હીતાબેન જાની તેમજ આસિસ્ટન્ટ ગવર્નર અલ્કેશભાઈ ગોસલીયા રોટરી...