વાંકાનેર નજીક સિરામિક ફેકટરીમાં પડી જતા યુવાનનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેરના જાલી રોડ ઉપર પ્રિન્સ સિરામિક નામની ફેકટરીમાં અચાનક પડી જવાથી રોહિત લાલજીભાઈ પીસડીયા ઉ.30 રહે. મિલપ્લોટ વાંકાનેર નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text