મોરબીના તળાવિયા શનાળા ગામે વાડીની ઓરડી ઉપરથી પડી જતા યુવતીનું મૃત્યુ 

- text


મોરબી : મોરબી તાલુકાના તળાવિયા શનાળા ગામની સીમમાં કરશભાઇ ભગવાનભાઇની વાડીએ ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની વિખલાભાઇ બામણીયાની પુત્રી સંગીતાબેન ગત તા.17ના રોજ કામ કરવા માટે વાડીની ઓરડી ઉપર ચડી હતી ત્યારે ઓરડી ઉપરથી પડી જતા ગંભીર ઈજાઓ પહોંચવાથી મૃત્યુ નીપજ્યું હતું, બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text