વિશ્વાસ નહિ આવે… લેડીઝ મોજડી રૂ.149 તથા જેન્ટ્સ શૂઝ રૂ.199થી શરૂ

મોરબીના આંગણે શિવ હોલમાં ફૂટવેર સ્પેશિયલ સેલનો પ્રારંભ : જેન્ટ્સ વેરમાં કેનવાસ શૂઝ, સ્પોર્ટ્સ શૂઝ, ચમ્પલ અને લેડીઝ વેરમાં મોજડી, શૂઝનુ ખૂબ મોટું કલેક્શન : સેલ થોડા દિવસ જ ચાલવાનો હોય, આજે જ ખરીદી કરવા પધારો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના આંગણે શિવ હોલમાં ફૂટવેર સ્પેશિયલ સેલ કાર્યરત થઈ ગયો છે. હાલ અહીં એકદમ વ્યાજબી ભાવે લેડીઝ અને જેન્ટ્સ ફૂટવેર વેચાતા હોય આજે જ પરિવાર સાથે શોપિંગ કરવા પધારો.

મોરબીમાં શનાળા રોડ ઉપર સ્કાય મોલ સામે આવેલ શિવ હોલમાં ફૂટવેર સ્પેશિયલ સેલ કાર્યરત થયો છે. જ્યાં જેન્ટ્સ વેરમાં કેનવાસ શૂઝ, સ્પોર્ટ્સ શૂઝ, પાર્ટીવેર શૂઝ, લોફર, સેન્ડલ, ચમ્પલ અને લેડીઝ વેરમાં મોજડી, શૂઝનું ખૂબ મોટું કલેક્શન ઉપલબ્ધ છે. અહીં ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટ પાસેથી ખરીદેલો માલ હોલસેલ ભાવે વેચવામાં આવી રહ્યો છે. તેથી માલ પાણીના ભાવે વેચવામાં આવી રહ્યો છે.

અહીં જેન્ટ્સ શૂઝ માત્ર રૂ. 199થી શરૂ થાય છે. લેડીઝ મોજડી માત્ર રૂ.149 થી શરૂ થાય છે. તેમાંય હાલ ઓફર હેઠળ લેડીઝ, જેન્ટ્સ અને ચિલ્ડ્રનમાં કોઈ પણ રૂ. 299 વાળી બે જોડી રૂ. 499માં મળશે. ઉપરાંત પ્રીમિયમ રેન્જના શૂઝ રૂ.349માં મળશે. તો અહીંનો સ્ટોક વીણાય જાય તે પહેલાં જરૂર પધારો.


શિવ હોલ,
સ્કાય મોલની સામે,
શનાળા રોડ, મોરબી