ડ્રેસ, વન પીસ કે બ્લાઉઝ શિવડાવવા છે ? સહેલી લેડીઝ ટેઇલરમાં કરી અપાશે સ્ટાઈલિશ સ્ટીચિંગ

 

શ્રી રામ એક્સપ્રેસ લોન્ડ્રી સર્વિસમાં ખાસ સ્ટીમ પ્રેસર આયનરથી કરાઈ છે કપડાની ઇસ્ત્રી, માત્ર એક ફોને પિક-અપ અને ડિલિવરીની ફ્રી સર્વિસ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ડ્રેસ, વન પીસ કે બ્લાઉઝ શિવડાવવું છે ? તો સહેલી લેડીઝ ટેઇલરમાં પધારો. અહીંથી સ્ટાઈલિશ સ્ટીચિંગ કરી આપવામાં આવશે. આ ઉપરાંત લેડીઝ કલોથમાં તમામ લેટેસ્ટ પેટર્ન બનાવી આપવામાં આવશે તે પણ ઝડપી સર્વિસ સાથે…

મોરબીમાં રવાપર રોડ ઉપર ફ્લોરા 11 પાસે શિવાલય કોમ્પ્લેક્ષમાં પહેલા માળે શોપ નં.8 અને 9માં સહેલી લેડીઝ ટેઇલર કાર્યરત છે. જ્યાં ટોપ, ડિઝાઈનર ડ્રેસ, સલવાર સૂટ, વન પીસ, ચોલી, સારી, બ્લાઉઝ, પંજાબી ડ્રેસ, એસેસરીઝ આઈટમ, ચિલ્ડ્રન શૂટ સહિતનું સ્ટીચિંગ કરી આપવામાં આવે છે. અહીં ચંદ્રેશભાઈ સોલંકી દ્વારા લેટેસ્ટ ડિઝાઇન મુજબ તમામ સ્ટીચ કરી અપાઈ છે. ઉપરાંત પિક-અપ તથા ડ્રોપની સર્વિસ ફ્રી આપવામાં આવે છે.

વધુમાં અહીં બાજુમાં શ્રી રામ એક્સપ્રેસ લોન્ડ્રી સર્વિસ કાર્યરત છે. જ્યાં નવી ટેકનોલોજી સાથે સ્ટીમ પ્રેસ આયનરથી કપડાની ઇસ્ત્રી કરવામાં આવે છે. આ નવી ટેકનોલોજીથી કપડાના કલર હંમેશા બ્રાઇટ રહે છે. કપડાં હંમેશા નવા જેવા જ રહે છે. કોઈપણ સમયે કસ્ટમર કેર નંબર 9316989852 ઉપર ફોન કરી ફ્રી પીકઅપ અને ડિલિવરી ફેસીલીટી મેળવી શકાશે.

વધુમાં અહીં પડદા પણ ક્લીન કરી આપવામાં આવે છે. જેમાં માત્ર એક ફોને ઘરેથી સ્ટાફ પડદા ઉતારી ક્લીન કરી ઘરે પાછા લગાવી આપે છે.

શિવાલય કોમ્પ્લેક્ષ
શોપ નં.8-9, પહેલો માળ,
ફ્લોરા 11 પાસે,
રવાપર રોડ, મોરબી
ચંદ્રેશભાઈ સોલંકી
9687600292
લોન્ડ્રી
9316989852