મોરબીમાં કમોસમી ઝાપટું વરસ્યું

- text


મોરબી : હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે કચ્છ ભુજ જિલ્લામાં કમોસમી વરસાદ વરસવાની સાથે મોરબીના વાતાવરણમાં પલટો આવ્યો હતો. દરમિયાન આજે બપોરના સમયે મોરબીમાં વાદળો ઘેરાવાની સાથે કમોસમી ઝાપટું વરસ્યું હતું.

- text

- text