હળવદના ઢવાણા નજીક રીવર્સમાં આવતા ડમ્પરે બાઈક ચાલકને કચડી નાખ્યો

- text


હળવદ : હળવદ તાલુકાના ઢવાણા ગામના પાટિયા નજીક GJ-03-BV-8507 નંબરના ડમ્પર ચાલકે પોતનું ડમ્પર બેદરકારી પૂર્વક રીવર્સમાં ચલાવતા બાઈક લઈને ઉભેલા લાભુભાઈ ઓળકીયાને હડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું, બનાવ અંગે મૃતકના પુત્રે અકસ્માત બાદ નાસી ગયેલા ડમ્પર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુન્હો નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text