22 માર્ચે ગુ. હાઉસિંગ બોર્ડ ખાતે સ્વ. બાલુબેન વાઘેલાના સ્મરણાર્થે ભજન સંતવાણીનું આયોજન

- text


મોરબી : મોરબીના ગુજરાત હાઉસિંગ સોસાયટી ખાતે સ્વ. બાલુબેન દેવજીભાઈ વાઘેલાની સ્મરણાર્થે તારીખ 22 માર્ચ ને શુક્રવારે રાત્રે 9 કલાકે ભજન સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે તારીખ 23 માર્ચ ને શનિવારના રોજ બપોરે 12 કલાકે તેમની કારજ વિધિ રાખવામાં આવી છે.

- text