મોરબીના યુવાનોનું અનોખું સ્ટાર્ટઅપ : એવું સ્માર્ટ કાર્ડ કર્યું લોન્ચ, બધેથી ઓફર્સના ઢગલા મળશે

નજીવી કિંમતે મળતા આ સ્માર્ટ કાર્ડ ઉપર આટલી જગ્યાએ હશે એક્સક્લુઝીવ ડિસ્કાઉન્ટ તથા ઓફર્સ

રેસ્ટોરન્ટ, હોસ્પિટલ, ક્લિનિક, કાફે, સલૂન, જિમ, ફાર્મસી અને મેડિકલ સ્ટોર, ફિઝિયો અને ફિટનેસ સેન્ટર, સુપર માર્કેટ, સોફ્ટવેર, ફિટનેસ ઇક્વિપમેન્ટ, રિસોર્ટ, ઇન્સ્યોરન્સ, ઇલેક્ટ્રોનિક્સ, લેબોરેટરી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ઉદ્યોગો દેશ-વિદેશમાં નવા આઈડિયા અને ઇનોવેશનને કારણે જ જગ વિખ્યાત બન્યા છે. ત્યારે મોરબીની ખ્યાતીને હજુ પણ વધારવા માટે મોરબીના યુવાનો એક નવું સ્ટાર્ટ અપ લઈને આવ્યા છે. તેઓએ એક એવું સ્માર્ટ કાર્ડ લોન્ચ કર્યું છે જે ઢગલાબંધ ઓફર્સનો લાભ આપતું રહેશે.

વિગતવાર જાણકારી જોઈએ તો આ એક સ્માર્ટ કાર્ડ છે. જેની પાસે આ સ્માર્ટ કાર્ડ હશે તેને રેસ્ટોરન્ટ, હોસ્પિટલ, ક્લિનિક, કાફે, સલૂન, જિમ, ફાર્મસી અને મેડિકલ સ્ટોર, ફિઝિયો અને ફિટનેસ સેન્ટર, સુપર માર્કેટ, સોફ્ટવેર, ફિટનેસ ઇક્વિપમેન્ટ, રિસોર્ટ, ઇન્સ્યોરન્સ, ઇલેક્ટ્રોનિક્સ, લેબોરેટરી સહિતની જગ્યાએ અલગથી ડિસ્કાઉન્ટ કે ખાસ ઓફર્સ આપવામાં આવશે. જો કે આ લાભ સ્માર્ટ કાર્ડ ધરાવતા વ્યક્તિના પરિવારના કોઈ પણ સભ્ય લઈ શકશે.

હાલ અનેક ફર્મ આ સ્માર્ટકાર્ડ સાથે જોડાણ ધરાવે છે. હજુ પણ તેની સંખ્યા સતત વધી રહી છે. આ કાર્ડ માત્ર રૂ.299માં (60 દિવસ વેલીડિટી) અને માત્ર રૂ.999માં (365 દિવસ વેલીડિટી) મળે છે. આ નજીવી રકમ સામે કાર્ડ હોલ્ડરને ફાયદો હજારોનો મળશે. તો આજે જ આ સ્માર્ટ કાર્ડ ખરીદી લ્યો, અને ઠેકઠેકાણે એક્સક્લુઝીવ ઓફર્સનો લાભ લ્યો.

સ્માર્ટકાર્ડ ખરીદવા માટે મો.નં. 8238227770માં વોટ્સએપમાં હાઈ મેસેજ કરો. પેમેન્ટ બાદ 10 મિનિટમાં કાર્ડ એક્ટિવ થઈ જશે. ઉપરાંત 8238227770 અથવા 8238227772માં કોલ કરીને તમારાં ઘર કે ઓફિસનું એડ્રેસ કહો એટલે કાર્ડ ડિલિવરી મેળવો.

ટુંક સમયમાં રાજકોટ, અમદાવાદ, સુરત જેવા શહેરોની અનેક ફર્મ જોડાશે અને ત્યાં પણ ઓફરનો લાભ મળશે.


ઓફિસ : સ્માર્ટ કાર્ડ
307 સ્ટાર આર્કેડ, સ્કાય મોલ સામે,
શનાળા રોડ, મોરબી

વધુ વિગત માટે
Website : SmaartCard.com
એપ ડાઉનલોડ કરવા માટે
https://play.google.com/store/apps/details?id=com.vasy.smaartcard


સ્માર્ટકાર્ડ પાર્ટનર

●Krishna Hospital
●Gokul Hospital (rajkot)
●Drizzle’s Pizza
●Shivam Hospital
●Jio Mart Digital
●Global Gallary
●Shree Ram Mega Mall
●Ayuderma Skin, Hair &Panchkarma Clinic
●Shivay Mobile
●Cafe Luxe
●Size Zero Cafe
●Sky Touch Ladies Saloon
●Royal Supar Market
●Maheshwari Eye Hospital
●Divine Skin & Panchkarma Clinic
●Keshar Physiotherapy
●Health Plus Physiotherapy & ●Rehab Center
●Fitness Corner
●Dwija Medical Store
●Pizza Zone Morbi
●Bel Piattos
●Mr. Beans Pizza
●Gj5 Fancy Dhosa
●Satyam Hospital
●Satyam Hospital -Wakaner
●Aarogyam Physiotherapy & Fitness Center
●Vikings Fitness
●Bliss Laboratory
●Shloka Insurance
●StarArc App Studio
And many more