ટંકારાના છતર નજીક દારૂની ચાર બોટલ સાથે યુવાન પકડાયો

- text


ટંકારા : ટંકારા તાલુકાના છતર ગામે જીઆઇડીસી નજીકથી પોલીસે રૂપિયા 30 હજારની કિંમતના બાઇકમાં થેલીમાં વિદેશી દારૂની ચાર બોટલ કિંમત રૂપિયા 1600 સાથે લઈને નીકળેલા આરોપી દેવકરણભાઇ ઉર્ફે પ્રફુલભાઇ રામુભાઇ પરમાર, રહે.છતર, તા.ટંકારા,જી.મોરબીવાળાને પકડી પાડી કુલ રૂપિયા 31,600નો મુદામાલ કબ્જે કરી ટંકારા પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text