વાંકાનેરના માટેલ રોડ ઉપર પેપર મિલમાં ઉંચાઈએથી પડી જતા શ્રમિકનું મૃત્યુ 

- text


વાંકાનેર : વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ બેલોના પેપરમીલમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી આસ મોહમદ શૈાકીન સૈફી ઉ.25 નામનો યુવાન ગઈકાલે પેપર મીલમા ભંગાર કાપવાનુ કામ કરતો હતો ત્યારે ઉંચાઈ ઉપરથી પડી જતા ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે રાજકોટ સીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text