મોરબી વિધાનસભા બેઠકમાં 11 વાગ્યા સુધીમાં 23.75 ટકા મતદાન

- text


મોરબી : લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત 65 – મોરબી વિધાનસભા મતદાર વિસ્તારમાં સવારે 7.00 થી 11.00 વાગ્યા સુધીમા 28.93% પુરુષો અને 18.17% સ્ત્રી મતદારોએ મતદાન કરતા મોરબી વિધાનસભા વિસ્તારમાં સરેરાશ 23.75% મતદાન થયું હતું.

- text