મોરબી નિવાસી લક્ષ્મીબેન હીરજીભાઈ વિલપરાનું અવસાન 

- text


મોરબી : મુ.(લાલપર) હાલ મોરબી નિવાસી લક્ષ્મીબેન હીરજીભાઈ વિલપરા (ઉ.વ.92) તે પ્રભુભાઈ, રમેશભાઈના માતા, વિમલભાઈ, હાર્દિકભાઈ, વિકાસભાઈ, હિરેનભાઇના દાદીનું તા. 29ને ગુરૂવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 2ને શનિવારે સવારે 8 થી 10 કલાકે આદિત્ય હાઈટ્સ, આસોપાલવ સોસાયટી, ગોલ્ડ માર્કેટની પાછળ, રવાપર- ઘુનડા રોડ, મોરબી ખાતે રાખ્યું છે. મો. – 9825873078, 9909485565, 9712939239

- text