રાજકોટનો ફોટોગ્રાફર લજાઈ નજીક પીધેલો પકડાયો

- text


મોરબી : ટંકારા પોલીસે વાહન ચેકીંગ દરમિયાન રાજકોટ – મોરબી હાઇવે ઉપર લજાઈ ગામ નજીકથી જીજે – 03 – એમએલ – 2881 નંબરની ટોયોટો ગ્લાંઝા કિંમત રૂપિયા 4 લાખ વાળીમાં પસાર થતા શખ્સને અટકાવી તલાશી લેતા રાજકોટના રૈયા રોડ ઉપર રામેશ્વર ચોકમાં રહેતો ફોટોગ્રાફર કેતન રવજીભાઈ ગજ્જર દારૂ પીધેલી હાલતમાં હોવાનું જણાતા પોલીસે આરોપીને અટકાયતમાં લઈ કાર સહિતનો મુદામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text