ટંકારાના લજાઈ નજીક ટ્રકની કેબિનમાં આગ લાગી

- text


ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામ નજીક ભીમનાથ રોડ ઉપર જીજે – 12 – બીટી – 6617 નંબરના ટ્રકની કેબિનમાં આગ લાગતા આગની આ ઘટના અંગે ટ્રાન્સપોર્ટ પેઢીના સંચાલક કલ્પેશભાઈ કેશવજીભાઈ શેરસિયાએ ટંકારા પોલીસ મથકમાં જાણવા જોગ નોંધ કરાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

- text

- text