મોરબીમાં 12 માર્ચે મેલડી માતાજીનો નવરંગો માંડવો

- text


મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર લક્ષ્મીનારાયણ સોસાયટીમાં મોધરની વાડીની બાજુમાં ચામુંડા સિમેન્ટવાળી શેરીમાં 12 માર્ચે મુકેશભાઈ કાનજીભાઈ ખાણધર દ્વારા મકાનના વાસ્તુ પ્રસંગે નવચંડી હવન તથા 24 કલાકનો મેલડી માતાજીના નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમમાં પધારવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text