મોરી હોસ્પિટલના ડાયાબિટીસ અને થાઈરોઇડના સુપર સ્પે. તબીબ ગુરૂવારે મોરબીમાં

15 વર્ષનો બ્હોળો અનુભવ ધરાવતા અને સેંકડો દર્દીઓની સફળ સારવાર કરનાર મોરી ડાયાબિટીસ સેન્ટરના નિષ્ણાંત તબીબની દર મહિનાના ચોથા ગુરૂવારે ઓપીડી 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : રાજકોટના પ્રખ્યાત મોરી ડાયાબિટીસ અને એન્ડોક્રાઈન સેન્ટરના સુપર સ્પેશિયાલિસ્ટ ડો. ક્રિષ્ના એસ. મોરી (MD, DM – Endocrinology હવે એક્યુરા ડાઇગ્નોસીસ સેન્ટરમાં નિયમિત રિતે દર મહિનાના ચોથા ગુરુવારે મળશે.

મોરી ડાયાબિટીસ સેન્ટર છેલ્લા 15 વર્ષથી રાજકોટમાં ડાયાબિટીસના તથા તેના તમામ કોમ્પ્લિકેશન વાળા દર્દીઓની સેવામાં કાર્યરત છે. હવે આપણા મોરબીમાં એમની ટીમની સેવાઓ ઉપ્લબ્ધ થઈ રહી છે.

ડો.ક્રિષ્ના મોરી ( MD મેડિસિન- DM એન્ડોક્રાઈનોલોજી- ચેન્નાઇ- ગોલ્ડમેડલિસ્ટ- ડાયાબિટીસ-થાઇરોઇડ અને હોર્મોનને લગતા રોગોના સુપર સ્પેશિયાલિસ્ટ) તા.22 ફેબ્રુઆરીએ ( દર મહિનાના ચોથા ગુરૂવારે) મળશે.

ડાયાબિટીસ અને તેનાથી થતા કોમ્પ્લિકેશન, થાઇરોઇડ ગ્રંથિના રોગો ( લીલો, સૂકો, કેન્સર), બાળકો અને સગર્ભાવસ્થામાં થતા ડાયાબિટીસ અને થાઈરોઇડ, વધારે વજન (ઓબેસિટી), કોલેસ્ટ્રોલ, ચહેરા પર અનિચ્છનીય વાળ અને માસિકની અનિયમિતતા (પીસીઓએસ), જાતીય નબળાઈ ( હાઇપોગોનાડિઝમ), કેલ્શિયમ તથા પેરાથાઇરોઇડ ગ્રંથિના રોગો, નબળા હાડકા (ઓસ્ટીઓપોરોસીસ), મોનોપોઝના કોમ્પ્લિકેશન, પિચ્યુટરી ગ્રંથિ તથા એડ્રીનલ ગ્રંથિના રોગોની સારવાર, બાળકોમાં ઓછો ગ્રોથ (ઓછી હાઈટ) અને અન્ય હોર્મોનના રોગોનું નિદાન તથા સારવાર આ ઓપીડીમાં કરવામાં આવશે.


તા.22 ફેબ્રુઆરી 2024

સમય : 9 થી 5 વાગ્યા સુધી 

સ્થળ : એક્યુરા ડાયગ્નોસ્ટીક સેન્ટર, સાવસર પ્લોટ મેઈન રોડ, ક્રિષ્ના ટ્રાવેલ્સ સામે, એસબીઆઈ બેંકની બાજુમાં, મોરબી

એપોઇટમેન્ટ નં. : 8140411110