મોરબી નિવાસી વલ્લભભાઈ મોરડીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી વલ્લભભાઈ બચુભાઈ મોરડીયા તે ધરમશીભાઈ, ચમનભાઈના ભાઈ, શિવમભાઈ (મો.નં. 9687069445) ના પિતાનું તારીખ 16-2-2024 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 19-2-2024 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસ સ્થાન 401, કાશીનિકેતન એપાર્ટમેન્ટ, જયઅંબે નગર, અવનિ પાર્ક, નાલા પાસે, કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text