VACANCY : Sez વિટ્રીફાઇડમાં માર્કેટીંગ માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત Sez વિટ્રીફાઇડ પ્રા. લિ.માં માર્કેટીંગ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.


● એક્સપોર્ટ સેલ્સ એક્ઝિક્યુટિવ
અભ્યાસ : ગ્રેજ્યુએટ
અનુભવ : 1 વર્ષ

● ડોમેસ્ટિક સેલ્સ એક્ઝિક્યુટિવ
અભ્યાસ: ગ્રેજ્યુએટ
અનુભવ : 1 વર્ષ


Sez વિટ્રીફાઇડ પ્રા. લિ.
સોમનાથ પેટ્રોલ પમ્પ સામે,
જેતપર- પીપળી રોડ,
બેલા ગામ નજીક, મોરબી
મો.નં.9512900044
મો.નં. 9512900043

ઇમેઇલ : [email protected]