VACANCY : નેકસ્ટોન ક્વાર્ટઝ કિચન સિંકમાં માર્કેટિંગ માટે 6 બહેનોની ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત નેકસ્ટોન ક્વાર્ટઝ કિચન સિંકમાં બહેનો માટે 6 વેકેન્સી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક બહેનોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા અથવા ફોન કરી પુરતી માહિતી લેવા જણાવાયુ છે.


ડોમેસ્ટિક માર્કેટિંગ – 6 (F)
અનુભવ : 1 વર્ષ/ફ્રેશર્સ
જોબ ટાઈમ : 9થી 6:30
(રવિવારે રજા)


નેકસ્ટોન ઇન્ડસ્ટ્રી LLP
સોનેટ સિરામિક સામે,
જૂનો ઘુંટુ રોડ, મોરબી
મો.નં.9099073973
મો.નં.9638111347