REAL ESTATE : 3 દુકાન, 7 ગોડાઉન તથા 50 હજાર સ્કે.ફૂટ સુધીના પ્લોટ ભાડે આપવાના છે

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક ભડીયાદ કાંટા પાસે, જુના રફાળેશ્વર રોડ, 8એ નેશનલ હાઇવેથી નજીક 7 ગોડાઉન અને ખુલ્લા પ્લોટ ભાડે આપવાના છે. આ ઉપરાંત બેલા- રંગપર રોડ ઉપર ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બે દુકાન વેચવાની છે. સાથે રવાપર રોડ ઉપર પહેલા માળે એક દુકાન વેચવાની છે. દલાલભાઈઓ પણ આવકાર્ય છે.


ગોડાઉન ભાડે આપવાનું છે

7000 સ્કે. ફૂટ – 1 ગોડાઉન
5000 સ્કે. ફૂટ – 2 ગોડાઉન
2500 સ્કે. ફૂટ – 2 ગોડાઉન
2000 સ્કે. ફૂટ – 1 ગોડાઉન
1000 સ્કે. ફૂટ – 1 ગોડાઉન

સુવિધા : 24 કલાક પાણી, મેક્સીમમ 135 હોર્સ પાવર ઇલેક્ટ્રીસિટી, વિશાળ પાર્કિંગ, ટોયલેટ, લેબર ક્વાર્ટર

નોંધ : બે ગોડાઉન એક જ પ્રિમાઇસીસમાં સાવ નજીક જ છે એટલે 10 હજાર સ્કે.ફૂટના ગોડાઉનની કેપેસિટી થઈ શકશે.


પ્લોટ ભાડે આપવાના છે

50 હજાર સ્કે.ફૂટ
10 હજાર સ્કે.ફૂટ
5 હજાર સ્કે.ફૂટ
2 હજાર સ્કે.ફૂટ

( નોંધ : અહીં વિશાળ જમીન છે એટલે હજુ આનાથી પણ મોટા પ્લોટ ભાડે મળી શકશે અથવા જરૂરિયાત મુજબની સાઈઝના પ્લોટ પણ ભાડે મળી શકશે. આ ઉપરાંત લોંગ લિઝ માટે કસ્ટમાઇઝ ગોડાઉન પણ બનાવી આપવામાં આવશે.)


સરનામું :
ભડીયાદ કાંટા પાસે, જુના રફાળેશ્વર રોડ, 8એ નેશનલ હાઇવેથી નજીક, મોરબી
મો.નં.9979999529