FOR RENT : ઓફિસ તથા શો-રૂમ લાયક બિલ્ડીંગ ભાડે આપવાનું છે

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં શનાળા રોડ ઉપર સમય ગેટની બાજુમાં ઓફિસ તથા શો-રૂમ લાયક બિલ્ડીંગ લોંગ લિઝથી ભાડે આપવાનું છે. જવેલરી, ફેશનવેર, સેનેટરી, હાર્ડ વેર, ઇલેક્ટ્રિક, ફર્નિચર સહિતની પ્રોડક્ટના શો રૂમ તેમજ શોપિંગ મોલને લાયક બિલ્ડીંગ છે. આ બિલ્ડીંગ સંપૂર્ણ સુવિધાથી સજ્જ છે. રસ ધરાવતી પાર્ટીઓને સંપર્ક કરવા જણાવાયુ છે.


● અન્ડર ગ્રાઉન્ડ – 1140 સ્કે. ફૂટ
● ગ્રાઉન્ડ ફ્લોર – 1100 સ્કે. ફૂટ
● ફર્સ્ટ ફ્લોર – 1250 સ્કે. ફૂટ
● સેકન્ડ ફ્લોર – 1250 સ્કે. ફૂટ


સ્થળ : ટાટા ક્રોમાની બાજુમાં,
સમય ગેટની પાસે,
શનાળા રોડ, મોરબી
મો.નં. 9033840009