સિરામિક ફેકટરી માટે પફ પેનલ બનાવવા છે ? શ્રી નકલંક ફેબ્રિકેશન આપશે એ ટુ ઝેડ સર્વિસ

 

ટફન ગ્લાસ, પફ પેનલ, ઝેડ સેક્સન, ડોમેલ વિન્ડો, એલ્યુમિનિયમ ડોર એન્ડ વિન્ડો, પાર્ટીશન એન્ડ કેબિન સહિતના તમામ ફેબ્રિકેશન અને એલ્યુમિનિયમ સેક્સનના કામ કરી અપાશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સિરામિક કારખાનામાં મશીનરી માટે વપરાતા પફ પેનલ હવે સરળતાથી બની જશે. કારણકે શ્રી નકલંક ફેબ્રિકેશન એન્ડ એલ્યુમિનિયમ સેક્સન એક ફોન ઉપર તમામ સર્વિસ ખૂબ સરળતાથી પુરી પાડશે. તો આજે જ ફોન ઘુમાવો.

મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી નજીક હળવદ રોડ ઉપર નવા આઈટીઆઈ પાસે શ્રી નકલંક ફેબ્રિકેશન એન્ડ એલ્યુમિનિયમ સેક્સન કાર્યરત છે. જ્યાં સિરામિક ફેક્ટરીમાં મશીનરીને ઠંડક આપતા ખાસ પફ પેનલ બનાવવામાં આવે છે. આ ઉપરાંત અહીં ટફન ગ્લાસ, ઝેડ સેક્સન, ડોમેલ વિન્ડો, એલ્યુમિનિયમ ડોર એન્ડ વિન્ડો, પાર્ટીશન એન્ડ કેબિન સહિતની વસ્તુ બનાવવામાં આવે છે.

અહીંથી માત્ર એક ફોન ઉપર સ્થળ ઉપર આવીને માપ સાઇઝનો સર્વે કરી આગળનું કામ ઝડપી કરવામાં આવે છે. તો ફેબ્રિકેશન કે એલ્યુમિનિયમ સેક્સનના કોઈ પણ કામ માટે આજે જ સંપર્ક કરો.

શ્રી નકલંક ફેબ્રિકેશન
નવા આઈટીઆઈ પાસે,
હળવદ રોડ,
મહેન્દ્રનગર ચોકડી,
મોરબી
મેહુલ પટેલ
9979606543
ઉમંગ કારોલીયા
9913515034