તા.26 ડિસેમ્બરે હળવદમાં ટોકન દરે બોડી ચેકઅપ કેમ્પ યોજાશે

- text


હળવદ : સી.યુ. શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, પાટીયા ગ્રુપ હળવદ- ધર્મપ્રેમી સેવા મંડળ, શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સ્વ. હસુમતીબેન મણીલાલ દવેની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિ નિમિત્તે હળવદના શરણેશ્વર મહાદેવ મંદિરે ટોકન દરે બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આગામી તા. 26 ડિસેમ્બરને મંગળવારના રોજ શરણેશ્વર મહાદેવ મંદિરે સવારે 8 થી 10 કલાક દરમિયાન 350 રૂપિયાના ટોકન દરે બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ ટેસ્ટ કરી આપવામાં આવશે. બોડી ચેકઅપ કેમ્પનો લાભ લેવા માટે દલવાડી સાહેબ (એસબીઆઈ બેંકવાળા) મો.નં. 9825755228, ડી.સી. દસાડીયા મો.નં. 9825490892, ગીરીશભાઈ સાધુ મો.નં. 9879879100, ઉર્મિલાબેન ગઢિયા મો.નં. 9925250525, મહેશભાઈ મહેતા મો.નં. 7878383728, ધર્મેશભાઈ શાહ મો.નં. 9374228537, તપનભાઈ દવે મો.નં. 972736100, પંકજભાઈ ઠક્કર મો.નં. 9974936076 પર સંપર્ક કરી રજિસ્ટ્રેશન કરાવવા જણાવાયું છે. સાથે જ બોડી ચેકઅપ માટે ભુખ્યા પેટે આવવા જણાવાયું છે.

- text