મોરબી નિવાસી વલમજીભાઈ જીવરાજભાઈ ફેફરનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી વલમજીભાઈ જીવરાજભાઈ ફેફર (ઉ.વ.77) તે શામજીભાઈ, ભાઈલાલભાઈ, રસીકભાઈના ભાઈ અને જગદીશભાઈ તથા જીતેન્દ્રભાઈના પિતાનું તા. 2ને શનિવારે અવસાન થયું છે. સદગતનું બંને પક્ષનું બેસણું તા. 4 ને સવારે 8:30 થી 10:30 કલાકે સોમનાથ ટાવર-3, ઉમિયા સર્કલ, લીંબડા પાન પાછળ, શનાળા રોડ, મોરબી ખાતે રાખ્યું છે. લૌકીક પ્રથા બંધ રાખવામાં આવી છે.

- text

- text