આવતીકાલે રાતાભેર ખાતે ખીજડી ખેતરવારી માં મેલડી મંડળનું આયોજન

- text


મોરબી : હળવદના રાતાભેર ખાતે નવુ પરૂ ગરબી મંડળ ચોક ખાતે તા. 4 ડિસેમ્બરને સોમવારે રાત્રે 9:30 કલાકે ભડીયાદનું પ્રખ્યાત ખીજડી ખેતરવારી માં મેલડી મંડળનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ ધાર્મિક કાર્યક્રમમાં દરેક ભક્તોએ ઉપસ્થિત રહેવા પ્રમુખ રૂતિકભાઈ – 9016700018 , ભરતભાઈ- 9727972502 દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text