બોલો…ફેકટરીમાં બરફ હટાવવા લોડરનો ઉપયોગ કરવો પડ્યો!

- text


મોરબી : મોરબી પંથકમાં આજે ભારે કરાવર્ષા થઈ હતી. જેને કારણે સિરામિક સહિતની ફેક્ટરીઓમાં ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત ફેકટરીમાં બરફ પણ મોટા પ્રમાણમાં એકઠો થઈ ગયો છે. પરિણામે જેમ યુએસ-યુકેમાં લોડરથી બરફ હટાવવામાં આવે તેમ જ મોરબીની અમુક સિરામિક ફેકટરીઓમાં લોડરની મદદથી બરફ હટાવવામાં આવ્યો હતો.

👇

https://youtube.com/shorts/ijMLiufyYbc?si=RTE795_hrAUtLarv

- text

- text